ફેંસલો
(૧) અવ્વલ હકુમત ધરાવતી ફોજદારી કોર્ટની દરે ઇન્સાફી કાયૅવાહીનો ફેંસલો ખુલ્લી કોર્ટમાં અને
ઇન્સાફી કાયૅવાહી પુરી થયા પછી તરત અથવા પક્ષકારોને કે તેમના વકીલને જેની નોટીશ આપવામાં આવી હોય તેવા
ત્યાર પછીના કોઇ સમયે નીચે પ્રમાણે સંમળાવવો જોઇશે
(ક) આખો ફેંસલો લખાવીને અથવા
(ખ) આખો ફેંસલો વાંચીને અથવા (ગ) આરોપી કે તેનો વકીલ સમજતો હોય તે ભાષામાં ફેંસલોનો અસરકૉ । ભાગ
વાંચીને અને ફેંસલાનો સારાંશ સમજાવીને (૨) પેટા કલમ (૧)ના ખંડ (ક) હેઠળ ફેંસલો લખાવવામાં આવ્યો હોય ત્યારે અધ્યક્ષ અધિકારીએ તેને લઘુલિપીમાં લખી લેવડાવવો જોઇશે તેના ઉપરથી વાચ્ય લિપીમાં તે તૈયાર થાય કે તરત તેની ઉપર અને તેના દરેક પાના ઉપર સહી કરવી જોઇશે અને ખુલ્લી
કોર્ટ ફેંસલો લખાવ્યાની તારીખ તેમાં લખવી જોઇશે
(૩) યથાપ્રસંગ પેટા કલમ (૧)ના ખંડ (ખ) કે ખંડ(ગ)હેઠળ ફેંસલો કે તેનો અસરકતા । ભાગ વાંચવામાં આવ્યો હોય ત્યારે પ્રમુખ જજે ખુલ્લી કોટૅમાં તેની ઉપર તારીખ નાખીને સહી કરવી જોઇશે અને તેમને જાતે ફેંસલો લખ્યો ન હોય તો ફેંસલાના દરેક પાના ઉપર તેણે રાહી કરવી જોઇશે
(૪) પેટા કલમ (૧)ના ખંડ (ગ)માં નિર્દિષ્ટ કરેલી રીતે ફેંસલો સંભળાવવામાં આવ્યો હોય ત્યારે સમગ્ર ફેંસલો કે તેની નકલ પક્ષકારો કે તેમના વકીલોને વાંચવા માટે વિના મુલ્યે તરત મળી શકે તેવી ગોઠવણ કરવી જોઇશે
(૫) આરોપી કસ્ટડીમાં હોય તો તેના ફૈસલો અપાતો સાંભળવા માટે રજુ કરવો જોઇશે. (૬) આરોપી કસ્ટડીમાં ન હોય તો ઇન્સાફી કાર્યવાહી દરમ્યાન તેણે જાતે હાજર રહેવાનુ જરૂરી માનેલ ન હોય અને સજા ફકત દંડની હોય અથવા તેને નીદોષ ઠરાવી છોડી મુકવાનો હોય તે સિવાય કોટૅ તેને હાજર થવા ફરમાવવુ જોઇશે
પરંતુ એક કરતા વધુ આરોપીઓ હોય અને તેમાના એક કે વધુ જે તારીખે ફેંસલો સંભળાવવાનો હોય તે તારીખે કોટૅમાં હાજર ન રહે ત્યારે પ્રમુખ અધિકારી કેસના નિકાલમાં અયોગ્ય વિલંબ ટાળવા માટે તેમની ગેરહાજરી હોવા છતા ફેંસલો સંભળાવી શ
(ક) કોઇ ફોજદારી કોટે આપેલો ફૈરાલો તે આપવા માટે જાહેર કરાયેલી તારીખ કે સ્થળે કોઇ પક્ષકાર કે તેના વકીલની ગેરહાજરીને કારણે અથવા તે તારીખ કે સ્થળની નોટીશ પક્ષકારો કે તેમના વકીલો અથવા તે પૈકીના કોઇને બજાવવામાં કસુર થવાને કારણે કે બજાવવામાં ખામી હોવાને કારણે જ ગેરકાયદેરાર ગણાશે નહીં. (૮) કલમ ૪૬૫ની જોગવાઇઓની વ્યાપ્તિને આ કલમનો કોઇ પણ મજકુર મયૅ દિત કરતો હોવાનુ સમજવુ નહી.
Copyright©2023 - HelpLaw