દુષ્પ્રેરણ - કલમ - 112

કલમ - ૧૧૨

દુષ્પ્રેરિત કૃત્ય અને થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરક એકત્રિત શિક્ષાને પાત્ર ગણાય છે.