ભારતીય દંડ સહિતા કલમ-૩૨૬-એ અથવા કલમ-૩૭૬-ડી નીચેનુ વળતર દંડ ઉપરાંત વધારાનુ ગણાશે - કલમ:૩૫૭(બી)

ભારતીય દંડ સહિતા કલમ-૩૨૬-એ અથવા કલમ-૩૭૬-ડી નીચેનુ વળતર દંડ ઉપરાંત વધારાનુ ગણાશે

કલમ ૩૫૭-એ હેઠળ રાજય સરકાર દ્રારા આપવામાં આવતુ વળતર તે ઇ.પી.કોડની કલમ ૩૨૬-એ અથવા કલમ ૩૭૬-ડી હેઠળ આપવામાં આવતા વળતરથી વધારાનુ વળતર હશે