
ભોગ બનનારની સારવાર
બધીજ હોસ્પિટલો પછી તે જાહેર હોય કે ખાનગી અથવા તેને કેન્દ્ર સરકાર રાજય સરકાર અથવા સ્થાનિક સતામંડળો અથવા બીજી વ્યકિતઓ ચલાવતી હોય તેઓને તુરતજ પેનલ કોડની કલમ ૩૨૬-એ ૩૭૬ ૩૭૬-એ ૩૭૬-બી ૩૭૬-સી ૩૭૬-ડી અથવા કલમ ૩૭૬-ઇ હેઠળ ફસ્ટૅ એઇડ દાકતરી સારવાર પુરી પાડવાની રહેશે અને આવા બનાવની જાણ તે તુરતજ પોલીસને કરશે
Copyright©2023 - HelpLaw