
કોટૅ ફેંસલામાં ફેરફાર ન કરવા બાબત
આ અધિનિયમથી કે તે સમયે અમલમાં હોય તેવા બીજા કાયદાથી અન્યથા ઠરાવ્યુ હોય તે સિવાય કોઇ પણ કોટૅ કેસનો નિકાલ કરતા પોતાના ફેંસલા કે આખરી હુકમ ઉપર સહી કયૅ પછી લેખનદોષ કે આંકડા સબંધી ભુલો સુધારવા માટે હોય તે સિવાય તેમા કોઇ ફેરફાર કરી શકશે નહી અથવા તેની પુનઃવિચારણા કરી શકશે નહી
Copyright©2023 - HelpLaw