ફેંસલાનુ ભાષાંતર કયારે કરવુ - કલમ:૩૬૪

ફેંસલાનુ ભાષાંતર કયારે કરવુ

અસલ ફેંસલો કાયૅવાહીના રેકડૅની સાથે સામેલ કરવો જોઇશે અને અસલ ફેંસલો કોટૅની ભાષા સિવાયની ભાષામાં લખાયેલી હોય અને આરોપી તેમ માંગણી કરે તો કોર્ટની ભાષામાં કરેલુ તેનુ ભાષાંતર ઉમેરવુ જોઇશે