સેશન્સ કોટૅ જિલ્લ મેજિસ્ટ્રેટને નિણૅયની અને સજાના હુકમની નકલ મોકલવામાં બાબત - કલમ:૩૬૫

સેશન્સ કોટૅ જિલ્લ મેજિસ્ટ્રેટને નિણૅયની અને સજાના હુકમની નકલ મોકલવામાં બાબત

સેશન્સ કોટૅ કે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટે ઇન્સાફી કાયૅવાહી કરેલ હોય તેવા કેસોમાં કોટૅ કે તે મેજિસ્ટ્રેટે પોતાના નિણૅયની અને સજાનો હુકમ કર્યં હોય તો તેની નકલ જેની સ્થાનિક હકુમતમાં ઇન્સાફી કાયૅવાહી થયેલ હોય તે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવી જોઇશે