સેશન્સ કોટૅ મોતની સજાનો હુકમ બહાલી માટે સાદર કરવા બાબત
(૧) સેશન્સ કોટૅ મોતની સજા કરે ત્યારે કાયૅવાહી હાઇકોટૅને સાદર કરવી જોઇશે અને હાઇકોટૅ તેને બહાલ ન રાખે તો સજાના હુકમનો અમલ કરી શકાશે નહી (૨) સજા કરતી કોટૅ દોષિત ઠરેલ વ્યકિતને વોંરટ હેઠળ જેલની કસ્ટડીમાં મોકલશે
Copyright©2023 - HelpLaw