મતભેદ વખતે અનુસરવાની કાયૅરીતિ - કલમ:૩૬૯

મતભેદ વખતે અનુસરવાની કાયૅરીતિ

એવા કોઇ કેસની સુનાવણી જજની કોઇ બેંચ સમક્ષ થાય અને બે જુદા જુદા અભિપ્રાય ધરાવનાર જજની સંખ્યા સરખી હોય ત્યારે તે કેસનો નિણૅય કલમ ૩૯૨માં જણાવેલ રીતે કરવાનો રહેશે