બહાલીમાં કે નવી સજાના હુકમમાં બે જજે નહી કરવા બાબત - કલમ:૩૭૨

બહાલીમાં કે નવી સજાના હુકમમાં બે જજે નહી કરવા બાબત

એ રીતે સાદર થયેલા દરેક કેસમાં જયારે હાઇકોટૅ બે કે તેથી વધુ જજની બનેલી હોય ત્યારે તેઓ પૈકી ઓછામાં ઓછા બે જજે સજાના હુકમને બહાલી આપવી અથવા નવી સજા કે હુકમ ફરમાવવો જોઇશે અને તેના ઉપર સહી કરવી જોઇશે