
સજાના હુકમ સામે રાજય સરકારની અપીલ
(૧) પેટા કલમ (૨)માં અન્યથા ઠરાવ્યુ હોય તે સિવાય હાઇકોર્ટ સિવાયની કોઇ પણ કોટૅ કરેલી ઇ-સાફી કાર્યવાહીમાં કોઇને દોષિત ઠરાવેલ હોય ત્યારે સજા અપુરતી હોવાના કારણે સજાના હુકમ સામે અપીલ રજુ કરવા માટે રાજય સરકાર પબ્લિક પ્રોસિકયુટરને આદેશ આપી શકશે
(એ) જો સજાનો હુકમ મેજિસ્ટ્રેટ તમરા કરાયેલો હોય તો સેશન્સ કોર્ટને અને (બી) જો સજાનો હુકમ અન્ય અદાલત દ્રારા કરાયો હોય ત્યારે હાઇકોટૅને
(૨) દિલ્હી સ્પેશિયલ પોલીસ સંસ્થા અધિનિયમ ૧૯૪૬ હેઠળ રચાયેલ દિલ્હી સ્પેશિયલ પોલીસ સંસ્થાએ ગુનાની તપાસ કરી હોય અથવા આ અધિનિયમ સિવાયના કોઇ કેન્દ્રીય અધિનિયમ છેઠળ ગુનાની તપાસ કરવા માટે અધિકૃત બીજી કોઇ પણ એજન્સીને ગુનાની તપાસ કરી હોય તે કેસમાં એવી રીતે કોઇને દોષિત ઠરાવવામાં આવેલ હોય તો સજા અપુરતી હોવાનુ કારણે સજાના હુકમ સામે (અપીલ રજુ કરવા માટે રાજય સરકાર પબ્લિક પ્રોસિક્યુટરને આદેશ આપી શકો
(એ) જો સજાનો હુકમ મેજિસ્ટ્રેટ દ્રારા કરાયેલો હોય તો સેશન્સ કોર્ટેને અને (બી) જો સજાનો હુકમ અન્ય અદાલત દ્રારા કરાયો હોય ત્યારે હાઇકોટૅને (૩) સજા અપુરતી હોવાના કારણે સજાના હુકમ સામે અપીલ કરવામાં આવી હોય ત્યારે એવી સજા વધારવા સામે કારણ દશૅાવવાની આરોપીને વાજબી તક આપ્યા વિના (સેશન્સ કોટૅ અથવા તો હાઇકોટૅ કેસ મુજબ) સજામાં વધારો કરી શકશે નહી અને કારણ દશૅ વતી વખતે આરોપી પોતાને નિર્દોષ ઠરાવી છોડી મુકવા અથવા સજા ઘટાડવાની માંગણી કરી શકશે
Copyright©2023 - HelpLaw