કેટલાક કેસોમાં હાઇકોટૅ દોષિત ઠરાવ્યાના હુકમ સામે અપીલ - કલમ:૩૭૯

કેટલાક કેસોમાં હાઇકોટૅ દોષિત ઠરાવ્યાના હુકમ સામે અપીલ

હાઇકોટૅ અપીલમાં આરોપીને નિદોષ ઠરાવી છોડી મુકવાના હુકમને ફેરવીને તેને દોષિત ઠરાવીને મોતની કે જન્મટીપની કે દસ અથવા તેથી વધુ વષૅની કેદની સજા કરી હોય ત્યારે તે સુપ્રીમ કોટૅમાં અપીલ કરી શકશે