અપીલ માટેની અરજી - કલમ:૩૮૨

અપીલ માટેની અરજી

અપીલ કરનાર કે તેના વકીલે દરેક અપીલ લેખિત અરજીના રૂપમાં કરવી જોઇશે અને (જેની પાસે તે રજુ કરવામાં આવે તે કોટૅ અન્યથા આદેશ આપે નહી તો) જેની સામે અપીલ કરી હોય તે ફેંસલા કે હુકમની નકલ એવી દરેક અરજી સાથે હોવી જોઇશે