સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 12

કલમ - ૧૨

લોકો શબ્દમાં લોકોના કોઈ વર્ગનો અથવા કોઈ કોમનો સમાવેશ થાય છે.