દુષ્પ્રેરણ - કલમ - 115

કલમ - ૧૧૫

મોત અથવા આજીવન શિક્ષાને પાત્ર ગુનામાં દુષ્પ્રેરણ જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો પણ તે ૭ વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા અને દંડને પાત્ર થશે અને જો વ્યથા થાય તો ૧૪ વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદ અને દંડને પાત્ર રહેશે.