
કલમ - ૧૧૬
કેદની શિક્ષાપાત્ર ગુનાનું દુષ્પ્રેરણ જો,ગુનો કરવામાં આવ્યો ન હોય તો તે ગુના માટે ઠરાવેલી વધુ મુદતના ૧/૪ ભાગની મુદત સુધી બેમાંથી કોઈ કેદ કે દંડની અથવા બંને શિક્ષા કરવામાં આવશે.આવી વ્યક્તિ રાજ્યસેવક હોય અને ગુનો અટકાવવો ફરજ હોય તો તેને ૧/૨ જેટલી શિક્ષા કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw