
ફેરતપાસની સતા વપરવા માટે રેકડૅ મંગાવવા બાબત
(૧) હાઇકોટૅ કે કોઇ સેશન્સ જજ પોતાની સ્થાનિક હકુમતની અંદર આવેલી કોઇ પણ નીચલી ફોજદારી કોટૅ આપેલા કોઇ નિણૅયના અથવા કરેલ કોઇ સજા કે હુકમના ખરાણ કાર્યો સરના કે ઔચિત્ય વિષે અને એવી નીચલી કોર્ટની કોઇ કાર્યવાહી નિયમસર હોવા વિષે ખાતરી કરવા માટે એવી કોટૅ સમક્ષની કોઇ પણ કાયૅવાહીનુ રેકડૅ મંગાવી તેને તપાસી શકશે અને રેકડૅ તપાસી લેવામાં આવે ત્યાં સુધી કોઇ સજા કે હુકમનો અમલ મોકુફ રાખવા અને આરોપી અટકાયતમાં હોય તો તેને જામીન ઉપર અથવા તેને જાત મુચરકા ફેર છોડવાનો તે રેકર્ડે મંગાવની વખતે આદેશ આપી શકશે સ્પષ્ટીકરણ:- એકઝીકયુટીવ કે જયુડિશિયલ અને અવા કે અપીલ હકુમત ભોગવતા તમામ મેજિસ્ટ્રેટો આ પેટા કલમ અને કલમ ૩૯૮ના હેતુઓ માટે સેશન્સ જજથી નીચલા દરજજાના ગણાશે
(ર) પેટા કલમ (૧)થી મળેલી ફેર તપાસની સતા કોઇ પણ અપીલ તપાસ ઇન્સાફી કાયૅવાહ કે બીજા કાયૅવાહીમાં થયેલા વચગાળાના હુકમના સબંધમાં વાપરી શકાશે નહી (૩) આ કલમ હેઠળ હાઇકોટૅ કે સેશન્સ જજ એ બેમાંથી કોઇ એકને કોઇ વ્યકિતએ અરજી કરી હોય તો તેમાના બીજાથી તે જ વ્યકિતએ કરેલી બીજી અરજી સ્વીકારી શકાશે નહી.
Copyright©2023 - HelpLaw