દુષ્પ્રેરણ - કલમ - 117

કલમ - ૧૧૭

લોકોને અથવા ૧૦ થી વધુ વ્યક્તિઓને ગુનો કરવામાં દુષ્પ્રેરણ કરવા માટે ૩ વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા બંને કરવામાં આવશે.