કારણો નોંધવા બાબત - કલમ:૪૧૨

કારણો નોંધવા બાબત

કલમ-૪૦૮ કલમ ૪૦૯ કલમ ૪૧૦ કે કલમ ૪૧૧ હેઠળનો હુકમ કરનાર સેશન્સ જજ કે મેજિસ્ટ્રેટે તેમ કરવાના પોતાના કારણોની નોંધ કરવી જોઇશે