દુષ્પ્રેરણ - કલમ - 118

કલમ - ૧૧૮

મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવા માટે જો ગુનો કરવામાં આવે તો ૭ વર્ષ સુધીની કોઈ કેદની શિક્ષા અને ગુનો કરવામાં ન આવે તો ૩ વર્ષ સુધીની કોઈ કેદની શિક્ષા અબે દંડને પાત્ર થશે.