કલમ ૩૬૮ હેઠળ કરાયેલા હુકમનો અમલ - કલમ:૪૧૩

કલમ ૩૬૮ હેઠળ કરાયેલા હુકમનો અમલ

જયારે બહાલી માટે હાઇકોટૅને સાદર કરવામાં આવેલ મોતની સજાના હુકમ ઉપર હાઇકોટૅનો બહાલીનો કે બીજો હુકમ પોતાને મળે ત્યારે સેશન્સ કોટૅ વોરંટ કાઢીને અથવા જરૂરી હોય તેવા બીજા પગલા લઇને તે હુકમનો અમલ કરવો જોઇશે