હાઇકોટૅ કરેલી મોતની સજાના હુકમનો અમલ - કલમ:૪૧૪

હાઇકોટૅ કરેલી મોતની સજાના હુકમનો અમલ

હાઇકોટૅ અપીલ કે ફેર તપાસમાં મોતની સજા કરે ત્યારે સેશન્સ કોટૅ હાઇકોટૅનો હુકમ મળે એટલે વોરંટ કાઢીને સજાના હુકમનો અમલ કરાવવો જોઇશે