ગભૅવતી સ્ત્રીને થયેલી મોતની સજા મુલતવી રાખવા બાબત - કલમ:૪૧૬

ગભૅવતી સ્ત્રીને થયેલી મોતની સજા મુલતવી રાખવા બાબત

જો દેહાંત દંડની સજા કરવામાં આવેલ સ્ત્રી ગભૅવતી હોવાનુ જણાય તો હાઇકોટૅ સજાનુ આજીવન કેદની સજામાં રૂપાંતર કરી શકશે