વોરંટ બજાવવા કોના તરફ મોકલવુ - કલમ:૪૧૯

વોરંટ બજાવવા કોના તરફ મોકલવુ

જે જેલમાં કે બીજી જગ્યામાં કેદી હોય અથવા જેમા તેને રાખવાનો હોય તે જેલ કે બીજી જગ્યાના ઇન્ચાજૅ અધિકારીને કેદની સજાનો અમલ કરવા માટેનુ દરેક વોરંટ બજાવવા માટે મોકલવુ જોઇશે