
એવા વોરંટની અસર
કલમ ૪૨૧ ની પટા કલમ (૧)ના ખંડ (ક) હેઠળ કોટૅ આપેલુ વોરંટ તે કોટૅની હકુમતમાં બજાવી શકાશે અને એવી હકુમતની બહાર એવી મિલકત જેની સ્થાનિક હકુમતમાં મળી આવે તે જિલ્લા મેજિસ્ટ્રેટ તે વોરંટ ઉપર શેરો કરે ત્યારે તે મિલકતની જપ્તી અને વેચાણ તે વોરંટથી અધિકૃત બનશે
Copyright©2023 - HelpLaw