
કલમ - ૧૧૯
ગુનો થતો અટકાવવાની પોતાની ફરજ તે ગુનો કરવાની યોજના રજ્યસેવકે છુપાવવા માટે ગુનો કરવામાં આવે તો તે ગુના માટેની વધુમાં વધુ મુદ્દતની ૧/૨ મુદ્દત સુધીની કેદ અને દંડ પાત્ર થશે જો ગુનો ન બને તો ૧/૪ મુદ્દત સુધીની કેદ અને દંડ થશે.
Copyright©2023 - HelpLaw