
અપવાદ
(૧) કલમ ૪૨૬ કે કલમ ૪૨૭ના કોઇ મજકુરથી કોઇ વ્યકિતને અગાઉ કે પછીથી સાબિત થયેલા ગુના માટે તે જે સજાને પાત્ર હોય તેના કોઇ ભાગ પુરતી મુકિત મળે છે એમ સમજવુ નહી (૨) કેદની મુળ સજા સાથે દંડ ન ભરવા બદલ કરેલી કેદની સજા જોડવામાં અવોલ હોય અને સજા ભોગવનાર વ્યકિતએ કેદની મુળ સજા પુરી થયા પછી બીજી વધુ કેદની મુળ સજા કે સજાઓ ભોગવવાની હોય ત્યારે એવી વધુ મુળ સજા કે સજાઓ ભોગવી લે નહી ત્યાં સુધી દંડ ન ભરવા બદલની કેદની સજાનો અમલ કરવામાં આવશે નહી
Copyright©2023 - HelpLaw