
સજાનો અમલ થયા પછી વોરંટ પાછુ મોકલવા બાબત
સજાનો પુરેપુરો અમલ થઇ જાય ત્યારે તેનો અમલ કરનાર અધિકારીએ જે રીતે સજાનો અમલ કરવામાં આવેલ હોય તેને પ્રમાણિત કરતા પોતે સહી કરેલા શેરા સાથે જે કોટૅમાંથી તે વોરંટ કાઢવામાં આવેલ હોય તેને તે પાછુ મોકલવુ જોઇશે
Copyright©2023 - HelpLaw