કલમ - ૧૨૦
કેદની શિક્ષાને પાત્ર ગુનો છુપાવવા માટે કોઈ વ્યક્તિને તે ગુના માટેની ૧/૪ મુદ્દત સુધીની કેદ અને ગુનો કરવામાં ન આવે તો ૧/૮ મુદ્દત સુધીની કેદ અને દંડને પાત્ર થશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy