મોતની સજાની બાબતમાં કેન્દ્ર સરકારની સમવતી સતા - કલમ:૪૩૪

મોતની સજાની બાબતમાં કેન્દ્ર સરકારની સમવતી સતા

કલમો ૪૩૨ અને ૪૩૩થી રાજય સરકારને આપવામાં આવેલી સતા મોતની સજાની બાબતમાં કેન્દ્ર સરકાર પણ વાપરી શકશે