
મુચરકાની રકમ અને તેમા ઘટાડો
(૧) આ પ્રકરણ હેઠળ કરી આપેલા દરેક મુચરકાની રકમ કેસમાં સંજોગોને ધ્યાનમાં લઇને નકકી કરવી જોઇશે અને તે હોવી જોઇશે નહી વધુ । પડતી (૨) પોલીસ અધિકારીએ કે મેજિસ્ટ્રેટે માંગેલી જામીનગીરીની રકમ ઘટાડવાનો હાઇકોટૅ કે સેશન્સ કોટૅ આદેશ આપી શકશે
Copyright©2023 - HelpLaw