જામીનો દ્રારા વિગતો આપવા બાબત - કલમ:૪૪૧(એ)

જામીનો દ્રારા વિગતો આપવા બાબત

દરેક વ્યકિત જે જામીન આરોપીના જામીન તરીકે ઊભો રહેવા માંગતો હોય તેવો આરોપી સહિત કેટલીક વ્યકિતઓ માટે જામીન તરીકે રહેલો છે તે સબંધિત વિગતો સાથે કોટૅ સમક્ષ જાહેરાત કરશે