કલમ - ૧૨૦(ખ)
ગુનાહિત કાવતરૂં મોતની,આજીવન કેદની અથવા બે કે તેથી વધુ વર્ષ સુધીની કેદની શિક્ષાને પાત્ર ગુનો કરે કે તેમાં સામેલ થાય ત્યારે એવા ગુનામાં તેનું દુષ્પ્રેરણ કર્યું હોય એ રીતે શિક્ષા કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy