સગીરનો મુચરકો લેવા બાબત - કલમ:૪૪૮

સગીરનો મુચરકો લેવા બાબત

જયારે કોઇ કોટૅ કે અધિકારીએ જેને મુચરકો આપવા ફરમાવ્યુ હોય તે વ્યકિત સગીર હોય ત્યારે તે કોટૅ કે અધિકારી સગીરના મુચરકાને બદલે કોઇ જામીન કે જામીનોએ જ કરી આપેલ મુચરકો સ્વીકારી શકશે