કલમ ૪૪૬ હેઠળના હુકમો ઉપર અપીલ - કલમ:૪૪૯

કલમ ૪૪૬ હેઠળના હુકમો ઉપર અપીલ

કલમ ૪૪૬ હેઠળ થયેલા તમામ હુકમો ઉપર નીચે પ્રમાણે અપીલ થઇ શકશે

(૧) મેજિસ્ટ્રેટે કરેલા હુકમની બાબતમાં સેશન્સ જજને

(૨) સેશન્સ કોટૅ કરેલા હુકમની બાબતમાં તે કોટૅ કરેલા હુકમ ઉપર જેને અપીલ થઇ શકતી હોય તે કોટૅને