અમુક મુચરકા ઉપરથી લેણી થયેલી રકમ વસુલ કરવાનો આદેશ આપવાની સતા - કલમ:૪૫૦

અમુક મુચરકા ઉપરથી લેણી થયેલી રકમ વસુલ કરવાનો આદેશ આપવાની સતા

હાઇકોટૅમાં કે સેશન્સ કોટૅમાં હાજર થવા કે હાજર રહેવા માટેના મુચરકાની લેણી થયેલી રકમ વસુલ કરવા હાઇકોટૅ કે સેશન્સ કોટૅ કોઇ પણ મેજિસ્ટ્રેટને આદેશ આપી શકશે