રાજ્ય વિરુદ્ધ ગુના - કલમ - 121

કલમ - ૧૨૧

ભારત સરકાર સામે લડાઈ કરવા અથવા લડાઈ કરવાની કોશિશ કરવા અથવા લડાઈ કરવાનું દુષ્પ્રેરણ કરે તેને મોતની સજા અથવા આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે.