વ્યાખ્યા - કલમ:૪૬૭

વ્યાખ્યા

આ પ્રકરણના હેતુઓ માટે સંદભૅથી અન્યથા અપેક્ષિત ન હોય તો બાધ માટેની મુદત એટલે ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવા માટે કલમ ૪૬૮માં નિર્દિષ્ટ કરેલી મુદત