રાજ્ય વિરુદ્ધ ગુના - કલમ - 121(ક)

કલમ - ૧૨૧(ક)

કલમ - ૧૨૧ મુજબ શિક્ષાને પાત્ર ગુના કરવાનું કાવતરું કરે તેને આજીવન કેદની અથવા ૧૦ વર્ષ સુધીની શિક્ષા કરવામાં આવશે.