હાઇકોટૅ સમક્ષની ઇન્સાફી કાયૅવાહી - કલમ:૪૭૪

હાઇકોટૅ સમક્ષની ઇન્સાફી કાયૅવાહી

જયારે કલમ ૪૦૭ હેઠળ હોય તે સિવાય હાઇકોટૅ ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરે ત્યારે સેશન્સ કોટૅ કેસની ઇન્સાફી કાયૅવાહી કરતી હોય તો તે જ કાયૅરીતિને અનુસરતા તે જ કાયૅરીતિને ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરતી વખતે હાઇકોટૅ અનુસરવુ જોઇશે