નમુના - કલમ:૪૭૬

નમુના

સંવિધાનની અનુચ્છેદ ૨૨૭થી અપાયેલી સતાને આધીન રહીને બીજી અનુસચિમાં આપેલા નમુના તેમા જણાવેલા તે તે હેતુઓ માટે દરેક કેસના સંજોગો જોતા જરૂરી હોય તેવા ફેરફારો સાથે વાપી શકાશે અને તેમને વાપરવામાં આવે તે પુરતુ થશે