રાજ્ય વિરુદ્ધ ગુના - કલમ - 122

કલમ - ૧૨૨

સરકાર સામે લડાઈ કરવાના ઈરાદાથી હથિયારો એકઠા કરવા માટે તેને આજીવન કેદની અથવા ૧૦ વર્ષ સુધીની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર થશે.