
કેટલાક કેસોમાં એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટને ફાળવાયેલ કાર્યોમાં ફેરફાર કરવાની સતા
ઠરાવ દ્રારા રાજયની વિધાનસભા એવી પરવાનગી આપે તો રાજય સરકાર હાઇકોટૅ સાથે વિચાર વિનિમય કરીને જાહેરનામાથી આદેશ આપી શકશે કે કલમો ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૪૫ અને ૧૪૭માં એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટના ઉલ્લેખોનો અથૅ પ્રથમ વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટના ઉલ્લેખો તરીકે કરવામાં આવશે
Copyright©2023 - HelpLaw