વકીલાત કરતા વકીલ કેટલીક કોર્ટોમાં મેજિસ્ટ્રેટ તરીકે કામ ન કરી શકે તે બાબત
કોઇ મેજિસ્ટ્રેટની કોટૅમાં વકીલાત કરતા હોય તે વકીલ તે કોટૅમાં અથવા તે કોડૅની હકુમતની અંદરની કોઇ કોટૅમાં મેજિસ્ટ્રેટ તરીકે કામ કરી શકશે નહી.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy