જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોટૅ ઉપર સતત દેખરેખ રાખવાની હાઇકોટૅની ફરજ - કલમ:૪૮૩

જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોટૅ ઉપર સતત દેખરેખ રાખવાની હાઇકોટૅની ફરજ

દરેક હાઇકોટૅ જયુડિશિયલ મેજિસ્ટ્રેટો કેસોનો ઝડતી અને યોગ્ય નિકાલ કરે તે માટે પોતાની સતા નીચેની જયુડિશિયલ મેજિસ્ટ્રેટોની કોર્ટો ઉપર પોતાની દેખરેખ રાખવી જોઇશે