
ટૂંકી નામ લાગુ પડવા બાબત અને આરંભ
(૧) આ અધિનિયમ દહેજ પ્રતિબંધક અધિનિયમ ૧૯૬૧ તરીકે ઓળખાશે. (૨) તે સમગ્ર ભારતને લાગુ પડે છે. (૩) કેન્દ્ર સરકાર સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિધ્ધ કરી અને નકકી કરે તે તારીખથી અમલમાં આવશે. આ અધિનિયમ ૧લી જુલાઇ ૧૯૬૧ થી અમલમાં છે.
Copyright©2023 - HelpLaw