દહેજ આપવા અથવા લેવા માટેનું કબૂલાતનામું - કલમ:૫

દહેજ આપવા અથવા લેવા માટેનું કબૂલાતનામું

દહેજ આપવા અથવા લેવા માટેનું કોઇ કબૂલાતનામું રદબાતલ ગણાશે.