અમુક કેસોમાં સાબિતીનો બોજો - કલમ:૮(એ)

અમુક કેસોમાં સાબિતીનો બોજો

કોઇ વ્યકિત ઉપર કલમ ૩ મુજબ કોઇ દહેજ લેવા અથવા લેવામાં મદદગારી કરવા અથવા કલમ ૪ મુજબ દહેજ માંગવા માટે ફરિયાદ કરી હોય ત્યારે આ કલમો હેઠળ પોતે ગુનો કર્યો નથી તે સાબિત કરવાનો બોજો તેના ઉપર રહેશે.