ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ - કલમ:૧

ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ

(૧) આ અધિનિયમ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનીયમ ૨૦૨૦ કહેવાશે. (૨) તે સમગ્ર ગુજરાત રાજયને લાગુ પડે છે. (૩) તે સન ૨૦૨૦ના ઓગષ્ટ મહિનાની ૨૯મી તારીખે અમલમાં આવ્યો હોવાનું ગણાશે.