
જમીન પચાવી પાડવી ગેરકાયદેસર હોવા બાબત
કોઇપણ સ્વરૂપમાં જમીન પચાવી પાડવી એ પ્રતિબંધિત રહેશે અને ગેરકાયદેસર જાહેર થશે અને જમીન પચાવી પાડવા સાથે સંકળાયેલી અથવા તેના કારણે થતી કોઇપણ પ્રવૃતિ આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર ગુનો રહેશે.
Copyright©2023 - HelpLaw